નીમાસ્ત્ર


૨૦૦ લિટર પાણી + ૧૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૨ કિગ્રા દેશી ગાયનું છાણ + ૧૦ કિગ્રા કડવા લીમડાનાં નાના પાંદડા, કુમળી ડાળીઓ અથવા ૨૦ થી ૩૦ કિલો લીંબોળી ખાંડીને આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયડામાં રાખી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવું, ત્યાર બાદ કપડાથી ગાળીને ઉપયોગ કરવો.


સંગ્રહણ ક્ષમતા :

‌૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.


છંટકાવ :

જીવાતના નિયંત્રણ માટે પ્રતિ 1 એકર ૨૦૦ લિટર ફક્ત નીમાસ્ત્ર, પાણી ભેલવવાનું નથી, પાણી ભેળવ્યા વગર સીધોજ છંટકાવ કરવો.



મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો


 

  



#किसान_सारथी #કિસાનસારથી

#kisan_sarthi #کیسان_سارتی


#जय_हिन्द

#farm_and_nursery


#આભાર...

જય જવાન જય કિસાન #farm_and_nursery


કિસાન સારથી