તાઇવાન જમરૂખ
વિશેષતા
🔥 ફળની સાઇઝ *300 ગ્રામ થી 1 kg* સુધી થાય છે (છોડની માવજત પર આધાર રાખે)
🔥 6 મહિનાથી ઉત્પાદન શરૂ થય જાય છે
🔥 એક છોડ દીઠ ઉત્પાદન 15 થી 30 કિલો ગ્રામ પ્રથમ વર્ષે
🔥 એક છોડ દીઠ ઉત્પાદન 30 થી 50 કિલો ગ્રામ બીજા વર્ષે
છોડ અને ઉત્પાદન ગણતરી એક એકર પ્રમાણે
બે છોડ વચ્ચે 6 ft ને બે હાર વચ્ચે 8 ft અંતર રાખવુ એટલે 908 છોડ 1 એકરમાં આવે
1 એકરમાં 900 છોડનું વાવેતર થઇ શકે
1 એકરમાં 900 છોડનું પ્રથમ વર્ષે ઊત્પાદન 10 કિલો પ્રતિ છોડ એટલે 9000 kg ઉત્પાદન આવે તેને સરેશ કિંમત પ્રતિ 25 રૂપિયે કિલોગ્રામ વેચાણ ભાવ એટલે 2 લાખ 25 હાજર આવક આવે
1 એકરમાં 900 છોડનું બીજા વર્ષે ઊત્પાદન 20 કિલો પ્રતિ છોડ એટલે 18000 kg ઉત્પાદન આવે તેને સરેશ કિંમત પ્રતિ 25 રૂપિયે કિલોગ્રામ વેચાણ ભાવ એટલે 5 લાખ 50 હાજર આવક આવે
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો