શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - તળાજા 

ટેકાનાં ભાવે મગફળી ખરીદી માટેના રજીસ્ટ્રેશનનો આજથી શુભ આરંભ.... 

રજીસ્ટ્રેશન તારીખ :1-10-2020 થી 20-10-2020 સુધી.... 

ખરીદીની તારીખ :21-10-2020 થી શુભ આરંભ.... 


મગફળીનો ટેકાનો ભાવ :
/-5275 પ્રતિ કવિન્ટલ... 
/-1055 પ્રતિ મણ.... 

રજીસ્ટ્રેશન કરાવા માટે..... 

દરેક ગામના ઈ -કેન્દ્ર તથા એ.પી.એમ.સી ખાતે વિના મુલ્યે કરવામાં આવશે.... 

રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી પુરાવા..... 

👉 આધારકાર્ડની નકલ.... 
👉બેન્કનો કેન્સલ કરેલ ચેક અથવા પાસબુકના પ્રથમ પેજ ની નકલ 
👉ગામ નમૂના નંબર 7 તથા 12 નો ઉતારો 
👉ગામ નમૂના નંબર 8-અ નો ઉતારો 
👉તલાટીનો વાવેતર નો દાખલો 
👉પાસપોર્ટ સાઈઝ ફોટો


ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - તળાજા

મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી