અગ્નીસ્ત્ર
૨૦ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર + 2 કિગ્રા કરવા લીમડાનાં પાણીની ચટણી + ૫૦૦ ગ્રામ તીખા મરચાંની ચટણી, + ૨૫૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુનો ચટણી, આ મિશ્રણને ઓગાળીને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ 2 દિવસ સુધી સવાર સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ઉપયોગ કરવો.
સંગ્રહણ ક્ષમતા :
૩ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.
છંટકાવ :
જીવાત નિયંત્રણ માટે પ્રતિ 1એકરમાં ૧૦૦ થી ૨૦૦ લિટર પાણી + ૬ થી ૮ લિટર અગ્નિસ્ત્ર

0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો