તે જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યુંકે તારે તો બ્લડ કેંસર નામની જીવલેણ બિમારી થઈ છે.
આજના યુગમાં કેન્સર શબ્દ સાંભળતાની સાથે ધ્રૂજી જવાય છે. ભલે આજે કેન્સરને લઈને આધુનિક સારવાર ઉપલબ્ધ થઈ હોય ,પણ હકીકત એ છે કે આવી ખર્ચાળ અને મોંઘીદાટ ટ્રીટમેન્ટ કોઈ મધ્યમ વર્ગનો માણસ ક્યાંથી કરાવી શકે ?
ત્યાંરે અમે બધા સગા સબંધી અને મિત્રોએ તેની સારવાર માટે આર્થિક સહાય કરી હતી .પણ સારવાર પાછળ લાખોં રૂપિયાનો ખર્ચ કરવાં છતા રિકવરી આવતી નહોતી અને અંતે ડૉકટરોએ પણ હાથ ઊઁચા કરી દિધા હતા. !
અને એક દિવસે દેવાની ખબર લેવા તેમના સ્નેહી સાક્ષાત દેવદૂત બનીને આવ્યા ત્યાંરે એમણે દેવાને સવાર સાંજ આ થોરનાં ફીંડલાનો જ્યૂસ પીવા જણાવ્યું ....તમે નહીઁ માનો પણ આ મારો નજરે જોયેલો કિસ્સો છે ફક્ત છ મહીનાં આ જ્યુસના સેવનથી દેવો હસ્ટપ્રુસ્ટ તો થઈ ગયો સાથે તેનું બ્લડકેંસર પણ કાયમને માટે નાબૂદ થઈ ગયું !
લોહી વિકારની કોઈપણ બિમારી કેમ ન હોય આ ફીંડલાનાં પ્રયોગથી જડમૂળથી મટી શકે છે જે આજના મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે.
તો મિત્રો આપણે હસી મજાક તો રોજ કરીયે છીએ આ પોસ્ટ શેર જરૂર કરજો શું ખબર આ રીતે આપણે પણ કોઈ આવાજ દેવાને મદદરૂપ થઈ જઈએ !
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો