🍅🍆🌶️🥒🥬🥦🌽🥕🍠🍌🍇🍉🍊🍎🍐
*" કિચન ગાર્ડન- ઘર આંગણાની ખેતી"* વિષય પર જિલ્લા કક્ષાનો એક દિવસીય ઓનલાઇન વેબિનાર
*આયોજકો:*
મદદનીશ બાગાયત નિયામકની કચેરી, કેનીગ અને કિચન ગાર્ડન યોજના, નવાપરા, ભાવનગર
🌽⏰ *તારીખ અને સમય:* ⏰ 🥒
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (ગુરુવાર) બપોરે ૨:૦૦ થી ૪:૦૦ કલાકે
🍅🍊📱🌶️🍇🖥️🍆🍐
ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ ગૂગલ ફોર્મ તા.૨૪/૦૯/૨૦૨૦ સવારે ૧૧:૦૦ સુધી ભરી ફ્રી રજિસ્ટ્રેશન કરાવવું.
તાલીમ માટે નોધણી અહિયાં કરવો
📩 *નોંધ:* 📩
વેબીનાર ઓનલાઈન યોજાનાર હોય ફોન થી જોડાવવા માટે આપના ફોન માં ગૂગલ-મીટ(Google-Meet) ડાઉનલોડ કરી નીચેની લિન્ક પર ક્લિક કર્યા બાદ ask to join પર ક્લિક કરવાનું રહેશે.
*ખાસ નોંધ*🗒️
વેબીનાર દરમ્યાન તમારા મોબાઇલનો ઓડિયો તેમજ વિડિયો બંધ રાખવો જેથી વેબીનાર દરમ્યાન ખલેલ ના પહોશે અને નિષ્ણાંતોનું સારી રીતે માર્ગદર્શન મેળવી શકાય.
🍅🍆🌶️🥒🥬🥦🌽🥕🧄🧅🍠🍌🍇🍉🍊🍎🍐
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો