કેળ માં કેળાની લુમ ઉપર ચઢાવવાના polypropylene કવર માં બાગાયત ખાતા દ્વારા હેક્ટર દિઠ 24,000 ના ખર્ચની સામે 12,000 રૂપિયા સહાય પેઠે આપવામાં આવે છે..... પોલી પ્રોપીલીન કવર થી ફળમાખી તેમજ અન્ય રોગો સામે રક્ષણ મળે છે અને કેળાનો વાન ખીલે છે

👇👇👇👇
અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2020 છે🔥🔥🔥


અરજી કરવા માટે અહીં ક્લિક કરો
👇👇👇


મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી







#આભાર...
જય જવાન જય કિસાન #farmer_and_nursery

કિસાન સારથી