યુરીયાની ૧ બેગ એટલે ૫૦ કિલો તેના બદલે
૨- કિલો દેશી ગાય ના દુધ નુ દહી બનાવી ને ત્રાંબા નો ટુકડો ૧૫ દિવસ દહી મા ડુબાડી રાખો ત્યાર બાદ તે દહી ને પાણી સાથે મિક્સ કરી ને એક એકરમાં છંટકાવ કરો
આ દહી નો છંટકાવ કરવા થી છોડ સતત-૪૫-દિવસ સુધી લીલોછમ રહેશે
યુરીયાથી માત્ર ૨૫ દિવસ જ છોડ લિલોછમ રહેશે
૫૦ કિલો યુરીયા કરતા ૨ કિલો દહી નો પાવર વધારે હોવાથી ફાયદો મોટો થાશે અને ખર્ચ ઓછો થશે ગાય માતા નો નિભાવ પણ થશે
વધુમા વધુ ખેડુત ભાઈ ઓ સુધી આ માહિતી મોકલો સિક્કિમ રાખું રાજ્ય દેશી ગાય ના દુધના દહી નો ઊપયોગ ઘણા વરસો થી કરે છે સિક્કિમ ના ખેડુતો યુરીયા નો ઊપયોગ બીલકુલ નથી કરતા
જય ગૌમાતા
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો