પોષક તત્ત્વો નો અદ્ભૂત ખજાનો એટલે સરગવો....
કુદરત નો ખજાનો “સરગવો” બન્યો જાનલેવા બિમારીઓ નો ઈલાજ જાણો શું છે રહસ્ય ?

કુદરત એ આપેલો ખજાનો એટલે સરગવાનું ઝાડ જે આપણા ગુજરાત માં આસાની થી મળી જાય છે પણ અમુક લોકો ને તેના ચમત્કારી રૂપ હજી જોયું નહિ અને તેના સેવન કરવામાં પણ જોર આવે છે .આમ તો સરગવો એક શાકભાજી છે અને તેનો ઉપયોગ ખાવા માટે થાય છે પણ તેના ઉપયોગ જુદી જુદી રીતે જુદી જુદી બીમારી માટે કરવામાં પણ આવે છે.
સરગવો ૩૦૦ થી વધારે રોગો સામે રક્ષણ આપે છે સરગવા ને હોમીઓપેથીક અને આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે સરગવામાં ૯૩ પોષકતત્વો ,૪૬ જેટલા એન્ટિઓક્સિડન્ટ ,૩૬ એન્ટીઈન્ફ્રામેટ્રીસ ,૧૮ એમિનો એસિડ ,અને ૯ આવશ્યક એમિનો એસિડ આવેલા છે

મેડિકલ વિભાગ પણ સરગવાની પૌષ્ટિકતા થી અંજાન છે .સરગવો મહિલા અને પુરુષો તથા ગમે તે ઉંમરે માણસ ને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે આજના ફાસ્ટફૂડ જુકફૂડ ના જમાનામાં સ્વસ્થ રહેવા માટે સરગવાનો આહાર લેવો જરૂરી છે .

મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી


સરગવા માં દહીં કરતા ૯ ગણું પ્રોટીન છે જે બંધારણ માટે જવાબદાર પરિબળ છે જે એમિનો એસિડ ઉત્પન્ન કરે છે સરગવા માં નારંગી કરતા ૭ ગણું વિટામિન સી હોય છે જે શરીર માં પાચન ક્રિયા મજબૂત રાખે છે અને ઉધરસ અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પડે છે કેળા કરતા ૧૫ ગણું પોટેશિયમ હોવાથી જે મગજ અને કોશિકા માટે આવશ્યક છે જે શરીર માટે ખુબ જરૂરી છે.
ગાજર કરતા ૧૦ ગણું વિટામિન એ સરગવામાં હોય છે જે આંખ ને લગતા ,ચામડી ને લગતા હૃદય ને લગતા તથા અતિસાર જેવા બીજા ઘણા બધા રોગો સામે સુરક્ષા કવચ બની ને લડે છે તથા દુંડ કરતા પણ ૧૭ ગણું કેલ્શિયમ મળે છે જે હાડકા અને દાંત ને મજબૂત બનાવામાં મદદ કરે છે .તથા પાલક કરતા ૨૫ ગણું આયર્ન સરગવામાં મળી આવે છે જે આપડા રક્તકનો માટે જરૂરી છે જે આખા શરીર માં ઓક્સિજન ની માત્ર બનાવામાં ફાયદાકારક છે

સરગવાની સીંગો જ નહિ એના પાન ના સેવન થી માનસિક તણાવ પણ દૂર થાય છે અને થાક ઘટાવે છે અને અનિદ્રા માં પણ મદદરૂપ સાબિત થયો છે ઘણાબધા ઘા માં પણ જલ્દી રૂઝ લેવામાં માટે મદદ કરે છે તથા સુજાન પણ ઘટાડે છે

જેવી રીતે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ ઢેબરાં બનાવામાં કરીયે છીએ એ રીતે સરગવાના પાન તથા ફૂલ ને લઈને પણ ઢેબરાં બનાવી શકાય છે સરગવાના પણ ના ભજીયા પણ બનાવી શકાય છે .
સરગવાના સેવન થી હૃદયરોગ ના હુમલા સામે રક્ષણ આપે છે તથા લીવર ને શુદ્ધ કરે છે અને કિડની માં પાથરી થતા પણ અટકાવે છે તેના પણ કુપોશન સામે બચાવ આપે છે સરગવાના પાન કોલેસ્ટ્રોલ ,બ્લુડપ્રેસર ,વા અને ડાયાબિટીસ ને પણ નિયંત્રિત કરે છે.

નિયમિત સરગવાના પાન ના ચૂર્ણ  ને રેગ્યુલર પીવાથી સ્વાસ્થ્ય માં સુધારો થાય છે.

ઉપયોગ કરવાની રીત...
એક ચમચી સરગવાના પાનનાં ચૂણૅને એક ચમચી મધ સાથે મીક્ષ કરી સવારે ભૂખ્યા પેટે લેવાથી મહત્તમ લાભ થાય છે. આ ઉપરાંત ગાયનાં દૂધ તેમજ હુંફાળા પાણી સાથે લઈ શકાય છે.

અમરા ફાર્મમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે જેમાં કોઈ પણ જાત ના રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશક દવાઓના ઉપયોગ કરવામાં આવતો નથી.

----અમારા ઉત્પાદનો ---
સરગવા પાન પાવડર 
શુદ્ધ પ્રકૃતિક મધ 
ગીર/દેશી ગાય નું વલોણા થી બનાવેલ ઘી 

**કુરિયર સર્વિસ દ્વારા હોમ ડિલિવરી મળશે
**ઓનલાઇન પેમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ.

Kisan Sarthi - પ્રાકૃતિક ખેતી
લીલીવાવ તા.તળાજા, જી. ભાવનગર 
મો. 9510320295

મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥


તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો

 


#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery

કિસાન સારથી