ખેતરમાં ડુંગળીનું રક્ષણાત્મક હોમ એટલે ‘ઓઘો’
સિઝનમાં તૈયાર થઇ ગયેલી ડુંગળી સારા ભાવ આવે ત્યાં સુધી સારી રીતે સાચવવા ગોંડલના મોવિયામાં ખાસ પ્રકારનું રક્ષણાત્મક કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં સારા ભાવ મળી રહે ત્યાં સુધી ડુંગળીને  સાચવી શકાય.
મોવિયાના ખેડૂત વિનુભાઇ જણાવે છે કે મને 250 મણનો ઉતારો મેળવ્યો હતો. મણના માત્ર 80 થી 100 જ મળી રહ્યા છે, અન્ય રાજ્યમાં ડુંગળી મોકલી શકાતી નથી. આથી ડુંગળીને દેશી પધ્ધતિથી બચાવવાનો જ માર્ગ બાકી રહ્યો છે. આમ જોઇએ ત્યારે ડુંગળી બજારમાં લાવી શકાય છે.
ઓઘો એટલે શું?
ડુંગળીને સાચવવાની દેશી કોઠાસૂઝને ઓઘો કહેવાય છે. સિમેન્ટ કે લાકડાના પોલ ઉભા કરી તેને કૂબા જેવો આકાર આપવામાં આવે અને  તેના પર શેરડીની પતરીને પાથરી ડુંગળીને ગોઠવવામાં આવે. જેથી ડુંગળીને હવા મળતી રહે. આ રીતે ડુંગળીને ત્રણથી ચાર માસ સાચવી શકાય.
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/gondal/news/the-way-to-save-onions-from-the-indigenous-system-the-protective-home-of-onions-in-the-field-is-ogho-127306049.html

આભાર...
આપનો દોસ્ત કિસાન સારથી
જય હિન્દ જય જવાન જય કિસાન 

અમારી Telegram_ટેલિગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Whatsapp_વોટ્સએપ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Facebook Page_ફેસબુક_પેજ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી  Instagram_ઇન્સ્ટાગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Youtube_યુટ્યૂબ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી twitter_ટ્વિટતેર સેવા માટે અહીંયા ક્લિક કરો