હાલમાં ઋષિ કપૂરની અને ઈરફાન  બને મૃત્યુ થયું ત્યારે બોવ બધાયે સ્ટેટસ મુક્યા અને શ્રદ્ધાંજલિ આપી પણ તેનાથી કોઈ ફેર નથી પડતો. અને હા સાંભળો જો તમે રોજ દિવસમાં ત્રણ વખત તમને  ખાવા અન્ન મળતું હોય અને એક અને  માત્ર ખેડૂતની ભર તડકાની મહેનતના કારણે મળે છે. જો તમે ખરા અર્થમાં આ ખેડૂતને શ્રદ્ધાંજલિ આપવી હોય તો મારા વિચાર પ્રમાણે ઉપાય છે.

આજ થી 7 શપત લેવી ખરા અર્થમાં આત્મ હત્યા કરેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો.

1. ખેડૂતની ઈજત કરો અને સન્માન આપો.

2. સીધું ખેડૂતો પાંચેથી વસ્તુ ખરીદવાનો આગ્ર રાખો.

3. જેમ તમે ફેમેલી ડોક્ટર રાખો તેમ ફેમેલી ફાર્મર રાખો જેથી તમે સારું અને સસ્તું અનાજ અને ફળો મળી શકે અને ખેડૂતને સારા ભાવ મળે.

4. હાલના કપરા લોકડાઉનમાં મોંઘા ભાવે બાજર માંથી શાકભાજી ફાળો લાવવાના બદલે એક સાથે 10 થી 15 કુટુંબો મળી અને સીધું ખેડુત પાછે થી ખરીદો.

5. આ VVIP અને VIP લોકો જ્યારે તમે શાકભાજી અને ફળો લેવા જાવ મોલની જેમ જે કિંમત આપો છો એમ ભાવ કરાવ્યા વગર તેની પણ કિંમત આપો તો ખેડૂતોને કાઈ મળવાની આશા રહે.

6. તમારા સંપર્કમાં જે કોઈ ખેડૂત હોય તેને આજે જ કોલ કરી અને તેનો આભાર માનો.

7. તમે જે લોકો માર્કેટિંગ કરી ગમે તે વસ્તુ વેચી નાખો છો તો આવા કપરા લોકડાઉનમાં તે ખેડૂતોને શિખવો અથવા તેનું તામરી નજીકમાં માર્કેટિંગ કારી આપો

મિત્રો ઉપરની બાબતો તમને સારી લાગી હોય તો અમને તમારો અભિપ્રાય 9510320295
માં વોટ્સએપ પર જરૂર આપજો.

ફાલતુંના મેસેજ બોવ ફોરવડ કરિયા આ ખેડૂત હિત મેસેજ આજે આખા ભારત ભરમાં ફોરવાડ કરો.

ખેડૂતનો પકવેલો અન્નનો રોજ કોળિયો ખાતા હોય તો તમારા સોશિયલ મીડિયામાં #Kisansarthi સાથે પોસ્ટ કરો.

આભાર...
આપનો દોસ્ત કિસાન સારથી
જય હિન્દ જય જવાન જય કિસાન 

અમારી Telegram_ટેલિગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Whatsapp_વોટ્સએપ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Facebook Page_ફેસબુક_પેજ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી  Instagram_ઇન્સ્ટાગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી Youtube_યુટ્યૂબ સેવા માટે અહીંયા ક્લિક કરો

અમારી twitter_ટ્વિટતેર સેવા માટે અહીંયા ક્લિક કરો