નમસ્કાર ખેડૂત મિત્રો આ તબાહી વાવાઝોડામાં અસંખ્ય ખેડૂતોને ખુબજ નુકશાન થયેલા છે જેમાં હાલ સર્વનું પ્રિય ફળ કેરીના ઝાડ આબામાં ખુબજ નુકશાન આવ્યું છે આ ઉપકરણ ઉનાળુ પાકો તલ, બાજરી, જુવાર, મકાય આ બધા પાકોમાં પણ ખુબજ નુકશાન ખેડૂતોને આવ્યું છે 
હવે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા રાહત પેકેજની વાતચીત ચાલી રહી છે.
 
તે અંતર્ગત ગુજરાત સૌરષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ રાહત કેપેઝ માટે કોનો સંપર્ક કરવો અને કરી રીતે સર્વે કરવામાં આવશે તેની વાત આપણે આ વીડિયોમાં કરીશું 
1. તમારી જે પાકોમાં નુકશાન થયેલું હોય તેના ફોટો અને વિડિયો લય લેવેવા
2. આ ફોટો અને વિડિયો તમારા ગામના ગ્રામ સેવક અથવા તલાટી મંત્રી જેના હાથમાં આ કમગીરી હોય તેમણે તાત્કાલિક વોટસએપ કરો
3. વોટસએપ માં ફોટા સાથે કઈ કાઈ માહિતી મોકલવી 
1 ખેડૂતનું પૂરું નામ ગામ અને તાલુકો
2 જમીનનો સર્વે નબર અને ખાતા નં.
3 કયા પાકમાં નુકશાન થયું તેનું નામ 
4 કુલ કેટલા વિસ્તારમાં વાવેતર હતું
5 અંદાજીત કેટલું નુકશાન થયું તે લખવું 
6 આ ઉપરાત તમારા જેતે ખેડૂતોને થયેલ નુકશાન નું સર્વે કરવા ગ્રામ સેવક આવેશે તે વેરીફીકેશન કરવા ખૂબ જરૂરી છે. 
7 જ્યાં સુધી ગ્રામ સેવક દ્વારા વેરિફિકશન નહિ થયેલ હોય ત્યાં સુધી તમે કોઈ સહાય મળવા પાત્ર નથી એટલે નુકશાન થયેલ સ્થળે ગ્રામ સેવક દેખાડી પછી વેરીફીકેશન કરવું
8 જ્યાં સુધી વેરિફિકેશનના થાય ત્યાં સુધી તામરા પાકને જે સ્થિતિમાં રહેવા દેવો 
9 વેરિફિકેશન માટે હાલ ફકત 3 થી ચાર દિવસ છે (આજની તારીખ 20/05/2021)

આ પછી જ જેતે સરકારનાં ધારાધોરણો મુજબ કામગીરી હાથ ધરવામાં આવે આ પછી કેટલી અને ક્યારે રાહત પેકેજની મળશે તે જેતે બાગાયતી અને ખેતી કચેર નક્કી કરી કહેશે.

 સૌથી મહત્વની વાત તમાને તમારા ગ્રામ સેવકનો નબર તમારા સરપંચ  અથવા તલાટી મંત્રી પાછેથી મળી રહેશ.

આ ઉપરાત જો ગ્રામ સેવકનો સંપર્ક ન થય શકે તો તમે તમારા નજીકના બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરી શકો.
જીલ્લા બાગાયત નિયામક કચેરી ભાવનગર
0278 2420444

ખાસ નોધ : આ સર્વે કામગીરી ખૂબ ટૂંક સમય માં પૂર્ણ કરવાની હોવાથી તમે જલ્દી ફોટો વિડિયો અને પાક નુકશાનની માહિતી  મોકલવી

માહિતી સ્ત્રોત : કિસાન સારથી 
આભાર...