*રોપા અડધી કિંમતે એ પણ ઇઝરાયેલી પદ્ધતિથી તૈયાર થયેલા*
*હોળીના આ તહેવારમાં ખડૂતો માટે ઓફર 2 રૂપિયાનો છોડ 1 રૂપિયામાં રોપો*
*ટામેટા 500 છોડ* ઉપલબ્ધ
*મરચી તીખા લાંબા 1000* છોડ ઉપલબ્ધ
🤟🏻🤟🏻 *વહેલા તે પહેલા* 🤟🏻🤟🏻
🎉🎉🎉🎉🎉🎉
હવે *તળાજા* તાલુકો પણ મળશે *ઇઝરાયેલી પદ્ધતિથી* તૈયાર થયેલા *શાકભાજીના રોપ/ધરું* 🌱🌱🌱🌱
*ઇઝરાયેલી પદ્ધતિથી તૈયાર થયેલા રોપાના ફાયદાઓ*
🔬🔬🔬🔬
1. જમીન જન્ય *રોગ અને જીવાત મુક્ત* છોડ મળે છે.
🐛🐛🐛
2. છોડના પ્રકાંડ અને પર્ણનો *સારો વિકાસ* થયો હોય છે.🌴🌴🌴
3. વધુ મૂળ અને સારા *મજબૂત મૂળ* ધરાવતો છોડ હોય છે.🌳🌳🌳
4. છોડ એક ટ્રેની અંદર તૈયાર થયેલા હોય છે જેથી ફેરરોપણી સમય *મૂળ તૂટતાં* નથી. 🎍🎍🎍
5. ટ્રેની અંદર મૂળનો વિકાસ સારો થયેલો હોય છે, જેથી *જમીન સાથે અનુકૂળતા જલ્દી* સાધે છે. 🏜️🏜️🏜️
6. *એક જગ્યાએથી બીજી જગ્યાએ* લઈ જવા માટે ખૂબ *સરળતા* રહે છે.🛒🛒🛒
7. *મૂળ સાથે રહેલું મીડિયા* પાણી અને ખોરાકનું સારી રીતે *સંગ્રહ* કરે છે જેથી છોડ ને *સમયસર અને સપ્રમાણ ખોરાક* મળી રહે છે.🌱🌱🌱
ખેડૂત મિત્રો આવી પો ટ્રે પદ્ધતિથી તૈયાર થયેલા રોપા ઉપયોગ કરતા થશે એટલે છોડ પહેલેથી જ *સારો વિકાસ થશે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે* આ ઉપરાંત જલદી ફૂલ અને ફળ આવતા થશે અને સરેરાશ *એકંદરે ઉત્પાદનમાં વધારો* થશે અને *ખેતી ખર્ચમાં ઘટાડો* થશે અને *ખાસ સમયની બચત* થશે
*આ પદ્ધતિ વડે તૈાયાર થયેલ ટામેટા અને મરચીનો રોપ ઉપલબ્ધ છે.*
🔺🔺🔺
*ખાસ નોંધ : રોપ મર્યાદિત હોવાથી વહેલા તે પેલા ધોરણે મળશે*
*જય જવાન જય કિસાન*
*કિસાન સારથી પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી*
કેનાલ રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની સામે, પાવઠી, ગોપનાથ રોડ, તળાજા
સંપર્ક 9510320295
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો