નમસ્કાર ખેડૂત મિત્રો
મને આ રસ દાયી લાગે છે
⚠️ શું તમે ઓર્ગેનિક ખેતી કરો છો ?
⚠️ ઓર્ગેનિક ખેતીથી પકવેલી ચીજ વસ્તુ વેચવામાં સમસ્યા છે ?
⚠️ ઓર્ગેનિક સર્ટિફિેશનમાં કોઈ સમસ્યા આવે છે ?
તમારા આ બધી સમસ્યાનું એકજ ઈલાજ છે કે ખેડૂતો પોતાની પાકેલી વસ્તુને નીચેના મુદ્દા પ્રમાણે ફોલો કરી સીધું ઉપભોગતા એટલે કે વપરાશ કરતા સુધી પહોંચાડો.
1 તમારા પાકેલ વસ્તુનું પહેલા સાફ સફાઈ કરવી (દા.ત. શાકભાજી વ્યવસ્થીત ધોવી)
2. આ બાદ તેનું શોટીંગ કરવું એટલે તેમાં રહેલ ખરાબ કે સડેલ ભાગ કાઢી નાખવો
3. આ ઉપરાંત તેનું ગ્રેડિંગ કરવું એટલે કે નાના માધ્યમ અને મોટી સાઈન પ્રમાણે અલગ અલગ વકલ કરો
4. આ બાદ ખુબજ મહત્વની બાબત એ છે તેનું આકર્શક પેકિંગ કરો તેમાં પણ નાની, મધ્યમ અને મોટો સાઈન બનાવો.
આપણે બધા પ્રાકૃતીક ખેતી પક્વેલ ચીજ વસ્તુઓની વેચાણ માટેની ભાવનગર એક ચેનલ ઊભી કરવા જઈ રહી છીએ તેમાં વધુને વધુ ખેડૂત મિતો જોડાવ
જય જવાન જય કિસાન
જય હિન્દ...
🌱વાવેતર થી વેપાર🏭 સુધી ખેડૂત કે સંગ🤝🏻
કિસાન સારથી
આત્મનિર્ભર કિસાન પ્રોજક્ટ્માં જોડાવ અહીંયા કલીક કરો
*પોસ્ટ સારી લાગી હોય અને ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહિ*
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો