👍કિસાન સારથી🤝
ખેડૂત મિત્રો આજે જૂની દેવલી,ઇસોરા અને પાદરી ગોહિલ ની મુલાકાત લીધી.જેમાં નીચેની પશ્ર્નો ખેતી લક્ષી જોવા માળીયા.
🔁મગફળી પીળી પડવી?
ઉપાય (1) સરદાર નું માઇક્રો મિક્સ નો સ્પ્રે કરવો.
ઉપાય (2) ફેરસ સલ્ફેટ નો સ્પ્રે કરવો
ઉપાય( 3) હાલ મગફળી નાની છે એટલા માટે 100 ગ્રામ હીરાકસી (રાશન ની દુકાને મળશે)
અને 10 ગ્રામ લીંબુ ના ફૂલ નો સ્પ્રે કરવો.
ભૂલથી પણ યુરિયા છાંટી ને ખોટો ખર્ચ ના કરવો.
મગફળી ઉભી સુકાઈ જવી.
ઉપાય
વિધે 500 ગ્રામ , ટ્રાઇકો અથવા સ્યુડો કોઈ પણ એક પાવડર ને નિમ અથવા દિવેલી ખોળ અથવા છાણીયા ખાતર સાથે મિક્સ કરી અને મગફળી ના ખેતર માં છાંટવું.અને પછી હળવી આંતર ખેડ કરવી.
હાલ કોઈ પણ પાકમાં કોઈપણ દવા ની જરૂર નથી.
આભાર
વધારે માહિતી અને ખરીદી માટે
ખેડૂતો ની પોતાની કંપની *ગોપનાથ*
રામપરા રોડ, મહારાણા મેડિકલ ની બાજુની ગલી તળાજા નો સંપર્ક કરવો
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો