શુ તમે કિચન ગાર્ડન શોખિન સો ?
શુ તમે લીલી ડુંગળી ખાવાના શોખીન સાવો ?
શુ તમે ઘરે જ ડુંગળી કિચન ગાર્ડનમાં વાવેતર કરવા માંગો છો ?

તમારી પાસે પડેલી ખાલી ટેરેસ, કે ગ્રાઉન્ડમાં, કે ગેલેરીમાં જે જગ્યા હોય છે તેમ તમે ડુંગળીનું વાવેતર કારી શકો છો.

  અમે તમને જે ધારું મોકલીએ તે 1 મહિના હોય છે પછી તેમાંથી ડુંગળી બનતા લગભગ 2 થઈ 2.5 મહિના થાય છે.

   આપ વાવેતર કારી રોજ બરોજનો ડુંગળીનો ખર્ચ ઘટાડી શકો છો. વાવેતર પછીનાં 30 થી 45 દિવસે

તેનો ઉપયોગ શરૂ કરી શકો છો.
એક કિલો ધરુંના વાવેતર માંથી 15 થી 20 કિલો ડુંગળી બને છે.

  અમે ગુજરાત ભરમાં ફ્રી હોમ ડીલીવરી મોકલી આપીશું* એ પણ ફક્ત ₹150 માં 1 કિલો ધરૂ જેમાં 130 થઈ 150 જેટલી ડુંગળી ધારું હોય છે ગુજરાત બહાર અલગથી ડિલિવરી ચાર્જ થશે 
  
     ડુંગળીના ધરૂ માંગવા અને તમારા પ્રશ્નો માટે નીચેના નંબર પર ફક્ત વોટ્સએપ માં મેસેજ કરો 

હાલમાં બીજી સિજનનું બુકીંગ ચાલુ છે વેલા તે પેલાના ધોરણે

*Message किसान सारथी प्राकृतिक फर्म & नर्सरी on WhatsApp.* https://wa.me/9510320295
આભાર ...
જય જવાન જય કિસાન