નમસ્કાર મિત્રો , તા. ૨૫.૧૨.૨૦૨૦ શુક્રવાર ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે માનનીય પ્રધાનમંત્રી શ્રી વિડિયો કોન્ફરંસ દ્વારા સંબોધન કરશે અને પીએમ કિસાન યોજનાના નાણાં ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેની જાહેરાત કરશે. તો આપ સૌ ખેડુત મિત્રોને નમ્ર અપીલ છે કે આપ સૌ જરુર થી આ ઓનલાઇન કાર્યક્રમ નિહાળજો. આ કાર્યક્રમમાંં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી રેજિસ્ટ્રેશન કરાવી શકશો.
વિડિયો કોન્ફરંસ દ્વારા કાર્યક્રમ નિહાળવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે.
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો