નમસ્કાર મિત્રો આ મોટાભાગના ખેડૂતો મગફળીના બિયારણ સાચવવા માટે ઘણા નાના-મોટા પ્રયત્નો કરતા હોય છે પણ આપણે આજે એવી રીતની વાત કરીએ જેના થકી તમે મગફળીનું જતન ખૂબ સારી રીતે કરી શકશો જેની વિગતવાર ચર્ચા નીચેના મુદ્દા માં આપેલ છે
મગફળીના બિયારણ ને સાચવવાનો ઉત્તમ સમય .
મગફળીમાં 8 થી 10 ટકા થી ઓછો ભેજ હોય ત્યારે બી (દાણા)ને અલગ કરવા
દાણામાં કચરો અને ભાંગેલા દાણા ને અલગ કરવા
હવા ચુસ્ત બેરલ (ટાંકી)માં દાણા ભરવા
બેરલ(ટાંકી) હવા ચુસ્ત રીતે પેક કરવી.
આ ટાંકી (બેરલ)ને યોગ્ય જગ્યા પર રાખવી જ્યાં સીધો તડકો કે ભેજ ના આવવો જોઈએ.
આવતી સિઝનમાં વાવવી વખતે જ આ દાણા(બિયારણ) બહાર કાઢવું.
મિત્રો વાવણી વખતે બિયારણના ભાવ આસમાને હોય છે.હાલ તમારી પોતાની મગફળીના બિયારણ ને આ રીતે સાચવી ને આવતા વર્ષના ખર્ચમાં ઘટાડો કરી શકો છો.
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો