માર્કેટિંગયાર્ડમાં મગફળી તથા કપાસ લાવતા ખેડુત ભાઈઓ તથા વાહન ચાલકો ને જણાવવાનું કે આવતી કાલથી તા-10 તા-11 તા-12 ના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદ ની શક્યતા હોય તો પોતાની જણસીઓ માર્કેટિંગ યાર્ડમાં લાવોતો તાલપત્રી અથવા પ્લાસ્ટિક નો કાગળ સાથે લાવવા પ્રમુખશ્રી તથા ઉપ પ્રમુખશ્રી ની યાદી માં જણાવેલ છે
નોંધ - વરસાદની આગાહી હોય જણસીઓ પલળે તો માર્કેટિંગ યાર્ડની કોઈપણ જાતની જવાબ દારી રહેશે નહીં
અજીતભાઈ પરમાર
સેક્રેટરીશ્રી માર્કેટિંગયાર્ડ તળાજા
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો