ખેડૂતમિત્રો,
શિયાળુ પાક ચણાના વાવેતર માટે કૃષિ યુનિવર્સિટી સંશોધિત પિયત ચણાની નવીન વેરાયટી ગુજરાત ચણા-૫ ના સર્ટીફાઇડ બિયારણનું વેચાણ લોકભારતી ખાતેથી શરૂ કરવામાં આવેલ છે, તો રસ ધરાવનાર ખેડૂતોએ નીચે જણાવેલ વિગતે સંપર્ક કરવા વિનંતિ
સ્થળ : પ્લગ નર્સરી વિભાગ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, મુ. સણોસરા, તા. શિહોર, જી. ભાવનગર
સમય - સવારે ૮ થી ૧૨
બપોરે ૩ થી ૬.૦૦
મુ- સણોસરા, તાલુકો - સિહોર, જિલ્લો: ભાવનગર ગુજરાત - ભારત
02846283528
lokbharti@lokbharti.org અને hdevmurari@gmail.com
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો