ઢગલા (હીપ) પદ્ધતિ
🔘 આ પધ્ધતિમાં કમ્પોસ્ટ બનાવવા સેન્દ્રિય પદાર્થ નો જમીન પર ઢગલો કરવો અને કોહવાણ માટે મૂકવો.
🔘 સેન્દ્રીય પદાર્થોના કોહવાણ માટે ભેજની જરૂરિયાત હોઈ અવાર-નવાર પાણીનો છંટકાવ કરવો. આ પદ્ધતિમાં ઢગલો ખુલ્લી જગ્યામાં હોવાથી ઢગલાની અંદર હોવાની અવર જવર વધારે થાય છે. જેથી સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા ઝડપી બને છે.
🔘 ઢગલો દર ત્રણ મહિને ફેરવવો જેથી સેન્દ્રીય પદાર્થ નાના-નાના ટુકડામાં વિઘટિત થવાથી તેમજ હવા ભળવાના કારણે પણ કોહવાણની પ્રક્રિયા ઝડપી બને છે. દરમ્યાન આ પદ્ધતિમાં ઉષ્ણતાપમાન ડિગ્રીથી 60° થી 70° સે સુધી પહોંચતું હોવાથી નીંદણના બી કે રોગકારક જીવાણુઓ નાશ પામે છે.
🔘 આ પદ્ધતિથી કુલ ૧૦ મહિનામાં સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે, જેમાં સરેરાશ 0.40 ટકા નાઈટ્રોજન, 0.09 ટકા ફોસ્ફરસ તથા 0.22 ટકા પોટાશ હોય છે
🔴મર્યાદાઓ:
🔘 આ પદ્ધતિમાં સેન્દ્રીય પદાર્થોનો જથ્થો લગભગ 50 % જેટલો ઘટી જાય છે.
🔘ખુલ્લી જગ્યા હોવના કારણે નાઈટ્રોજન તત્વનો પણ લગભગ 20 થી 50 % જેટલો વ્યય થાય છે.
🔘 ચોમાસા દરમિયાન વરસાદ પડતા કોહવાણની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ઢગલામાં પાણી ભરાતા પોષક તત્વોનો નિતર થી વ્યય થાય છે.
કિસાન સારથી
સજીવ ખેતી : પ્રકૃતિના સથવારે
મિત્રો આવી જ નવી નવી રોજ ખેતી_વિષયક 🌱 માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો 🔥🔥🔥
તમારી જણસની લે - વેચની મફતમાં જાહેરાત આપો નીચેની લિંક પર ક્લિક કરો
#આભાર...
જય જવાન જય કિસાન #farme_and_nursery
કિસાન સારથી
અમારી Whatsapp_વોટ્સએપ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Facebook Page_ફેસબુક_પેજ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Instagram_ઇન્સ્ટાગ્રામ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી Youtube_યુટ્યૂબ સેવા માટે અહીંયા ક્લિક કરો
અમારી twitter_ટ્વિટતેર સેવા માટે અહીંયા ક્લિક કરો


0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો